Alisha Prajapati Instagram – બસ ચા સુધી – નવી સફર ૨.
પાયલ અને કિશન ની વાત, તમે ચા ની સાક્ષીએ સાથી બન્યા, ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ પ્રેમ જેની કદાચ કોઈને કલ્પના ન હતી. એ સફર શરૂ થઈ હતી, વચ્ચે વિરામ આવ્યો હતો અને હવે ફરી થી એ સફર ના સાથી બનવા તૈયાર થઈ જાઓ. તમારી રાહ ના અંત ની તારીખ “ચા ના દિવસે” આવી જશે.
Love ❤️
We Tea You ☕ | Posted on 19/May/2022 21:14:38