Sharvary Joshi Instagram – #Repost @ohogujarati
・・・
આપણી પ્રથમ છબી કે ઓળખ એટલે આપણી માતૃભાષા. તેમાં વ્હાલ, પ્રેમ, આદર અને ગર્વ છે. એટલે જ કહેવાય છે ને અંગ્રેજી આવડવું તે સારી વાત છે પણ ગુજરાતી ભૂલી જવું તે શરમની વાત છે.
‘’વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના.’’
Download the app link in the bio.
.
.
#cutting #chaskela #Ohooriginal #Oho #OhoGujarati #OTT #GujaratiOTT #webseries #nonfictionshows #RegionalOTT #Gujarati #CineManProductions #WebSeries #StreamingPlatform #WatchMovies #Cinema #NewWebseries #content #gujaraticontent #Cutting #newshow #matrubhasha #matrubhashadivas | Posted on 22/Feb/2023 11:58:05