Mazel Vyas Instagram – એ હાલો…💃
ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’ની સ્ટારકાસ્ટ ગરબે ઘૂમતા જોવા મળી!
ગઇકાલે ત્રીજા નોરતે ગુજરાતી યુવા કલાકારો રિષભ જોષી, માઝલ વ્યાસ, આયુષી ધોળકિયા અને નીલ ગગદાની ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડ ખાતે પાર્થિવ ગોહિલના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.✨
#navratri2023 #NavratriFever #navratrivibes #navratrinights #garbasteps #garbalover #garbanight #garbalovers❤️ #garbadance #hellomovie #neelgagdani #aayushidholakia #mazelvyas #rishabhjoshi | Posted on 18/Oct/2023 15:03:46