Malhar Thakar Instagram – વાઈબ્રન્ટે બદલ્યું આપણું ગુજરાત.. આપણું જીવન.
છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં અને ગુજરાતીઓની માથાદીઠ આવકમાં વધારો કરવામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મોટી ભૂમિકા રહી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતના ઉદ્યોગજગતની કાયાપલટ થઈ છે. માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પણ તેની સાથે સંકળાયેલા અસંખ્ય નાના ઉદ્યોગોમાં તેજી આવી છે. રાજ્યમાં કૃષિ ઉદ્યોગો અને સર્વિસ સેક્ટર ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો તેના પાયામાં પણ વાઈબ્રન્ટ સમિટનું મોટું યોગદાન છે.
#VibrantGujarat
#VGGS2024 | Posted on 29/Dec/2023 11:42:27