Malhar Thakar

Malhar Thakar Instagram – 😍💖મલ્હાર ઠાકર અને પૂજા જોશી એ વડોદરાના મંદિરમાં લોકપ્રિય સિંગર અતુલ પુરોહિતને મળી ને આશીર્વાદ લીધા. બંને કલાકાર હમણાં એમની ફિલ્મ લગન સ્પેશિયલ ના પ્રમોશન માટે ગુજરાત ના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યા છે.

@malhar028 @pujajoshi_official @atulpurohitofficial

#LaganSpecial
[ Malhar Thakar, Puja Joshi, Lagan Special, Atul Purohit ] | Posted on 03/Feb/2024 13:57:43

Malhar Thakar

Check out the latest gallery of Malhar Thakar