Yash Soni Instagram – આ પ્રજાસત્તાક દિનની ઉજવણી બેહરા-મૂંગા શાળા, આશ્રમ રોડ ખાતે કરવાની તક મળી. એમણે જે પ્રમાણે sign language માં આપણુ રાષ્ટ્રગીત ગાયું એ ખરેખર મારા માટે યાદગાર રેહશે.
Happy Republic day
#RepublicDay #flaghoisting #deafandmutekids | Posted on 26/Jan/2024 17:32:01