Bhamini Oza Instagram – Classroom Confessions: સેલિબ્રિટી એડિશનમાં આજે મળો ભામિની ઓઝા ગાંધીને
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે ભામિની ઓઝા ગાંધી. તેમણે 2021માં ઝિદ્દી દિલ માને ના, 2022માં ઓમ મંગલમ સિંગલમ, 2023માં કટહલ જેકફ્રુટ મિસ્ટ્રી જેવી અનેક જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય તેમણે અનેક ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તેમનું નાટક ધ વેઇટિંગ રૂમ્સ તેમના દ્વારા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રજૂ કરવામાં આવ્યું હતું.
#ClassroomConfessions #ClassroomConfessionCelebrityEdition #CelebrityClassroomConfession #CelebThrowbacks #BehindTheScenes #ClassroomConfessionsCelebrityEdition #CelebrityEdition #CelebThrowbacks #BhaminiOzaGandhi #ActressBhaminiOzaGandhi | Posted on 02/Nov/2023 16:38:02