Kinjal Rajpriya Instagram – ઓસ્ટ્રેલિયા ખાતે સિડનીના આઇકોનિક ઓપેરા હાઉસ ખાતે ભારત તો શું વિશ્વની કોઈ પ્રાદેશિક ભાષાના ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ થયો એ યશની ધજા ગુજરાતી ભાષા માટે બબ્બે કૌશલભાઈઓના કૌશલ્યથી લહેરાઈ ! #igff યાને ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઇવેન્ટ અને પેન નલિનની ફિલ્મથી થયેલા ઓપનિંગની આ પહેલા મુકેલી ગ્રાન્ડ સેલ્ફીમાં ઓળખો કેટલા ઝગમગ સિતારાઓ છે ! બાકીની તસવીરો આછેરી ઝલક રંગારંગ મેળાવડાની. વધુ હવે પછી… | Posted on 28/Jun/2024 23:02:19
Check out the latest gallery of Kinjal Rajpriya



