Monal Gajjar Instagram – થોડોક પ્રેમ હોય છે.. થોડો ઝગડો.. થોડી મિત્રતા તો થોડીક દુષમની.. થોડી છૂટછાટ હોય તો થોડી કરકસર..
દરેક જગ્યાએ જાત જાતના સંઘર્ષ હોય છે..
એક ફેમેલી માત્ર કોમન ફેમેલી નહીં..
પણ વગર ટિકિટે કાયમી ચાલતું ફેમેલી સર્કસ હોય છે..
આ દિવાળી પર પરિવાર સાથે પારિવારિક મનોરંજનનો ખજાનો લાવી રહયા છીએ..
જોવાનું ચૂકશો નહીં..
FAMILY CIRCUS.
Only on
JOJO
.
@raunaqkamdar @monal_gajjar @smitpandya_kishorkaka @mitragadhvi @bharatchawda20 @official_vrao
.
#familycircus #jojoapp #jojo #jojoparjojo #freedomofentertainment
#gujaratientertainmentrevolution | Posted on 04/Nov/2023 14:47:12