Pan Nalin

Pan Nalin Instagram – ગુજરાતનું નામ આખા જગતમાં રોશન કરનાર @pan.nalin જેટલા ઉત્તમ ફિલમમેકર છે, એટલા જ ઉમદા ઇન્સાન છે. પાછા ખરા અર્થમાં ઇન્ટરનેશનલ સિટીઝન આ વખતે સિડની ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના રોકાણ દરમિયાન એમની સાથે કલાકો ગોષ્ઠી કરવાનું સદભાગ્ય ફરીથી મળ્યું. અવનવી વિશ્વ સિનેમાની વાતો ધરાઈ ધરાઈને કરી. અમારી ફ્લાઇટ પણ એક જ સમયે ઓલમોસ્ટ એટલે એરપોર્ટ પણ કૌશલ પરીખ જોડે વહેલી સવારે જોડે જ ગયા. જબ્બર જલસો પડ્યો પણ આ તો ક્રૂઝમાં શૂટ કરેલી દોઢ મિનિટની રીલ આ માણસાઈ માટે હૂંફાળા પોઝિટિવ જીવ સાથે… #igff #igff2024 #Sydney | Posted on 05/Jul/2024 11:30:08

Pan Nalin
Pan Nalin

Check out the latest gallery of Pan Nalin