Maulika Patel

Maulika Patel Instagram – જન્મદિવસ ની શુભકામનાઓ મમ્મી 🎂🤗❤️

તને ખબર છે,તારી ખુશીમાં મારી ખુશી છે.
તારા ચહેરા પર સ્મિત જોઈને મને ખૂબ આનંદ થાય છે
પણ જ્યારે તું ઉદાસ હોય ત્યારે મને બીજું કંઈ સૂઝતું નથી.
નાનપણમાં મને કાંઈ પણ જોઈતું હોય હું કોઈ પણ જીદ કરું ,
મારા માટે સારું હોય કે ના હોય તને એના વિષય પર ખબર હોય કે ના હોય તે હંમેશા મારી ખુશી માટે બધું જ કર્યું છે કારણ કે તને પણ મારા ચહેરા પર ખુશી
જોવી ખૂબ ગમતી.

તને બહુજ બઘો લાડ પ્રેમ મમ્મી,
મને આ જીવન આપવા માટે ❤️ | Posted on 01/Jun/2024 01:18:59

Maulika Patel
Maulika Patel

Check out the latest gallery of Maulika Patel