netri nisarg trivedi Instagram – ગુજરાતી સિનેમાના પડદા પરનું જાણીતું નામ એવા નેત્રી ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લો દિવસ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરુઆત કરી. એ પછી શું થયું, ધુંઆધાર, 21મું ટિફિન,લકીરો, ફેરા ફેરી – હેરા ફેરી, અને આગંતુક અને બીજી ફિલ્મોમાં તેઓ પોતાના અભિનય ક્ષેત્રની યાત્રામાં સફળ રહ્યા છે. તેમની સાથેનો પૂરો સંવાદ ટૂક સમયમાં જલસોની you tube channel – jalso podcast પર નિહાળશો.
#jalso #jalsomusicapp #gujarati #new #gujarat #podcast #films #newfilm #gujaratifilms #cinema #actress | Posted on 10/Jul/2024 20:17:44