Avani Modi Instagram – ગઈકાલે ધોરાજી ખાતે મારા સૌરાષ્ટ્ર ની ૨૫૦૦ થી વધારે બેહનો ને મળવા નો મોકો મળ્યો. આપ સહુએ મને જે પ્રેમ અને સન્માન આપ્યું છે એ બદલ હું આપ સહુ ની ખૂબજ આભારી છું. અમે સહુ બેહનો એ ભેગા મળીને ૭મી મે ના રોજ અચૂક મતદાન કરીને પોરબંદર થી શ્રી મનસુખ માંડવિયાજી ને @mansukhmandviya જંગી બહુમતી સાથે વિજયી બનાવવા નો સંકલ્પ લીધો છે અને આપણાં ગુજરાત ના ગૌરવ, આ દેશ ના મહામાનવ શ્રી નરેન્દ્ર મોદીજી ને @narendramodi ફરી થી ભારત ના વડાપ્રધાન બનાવવા નું પ્રણ લીધું છે. જેથી આ દેશ ની મહિલાઓ વિકાસ અને સશક્તિકરણ ના તમામ શિખરો સર કરી શકે. ભારત માતા કી જય 🙏🏻
#abkibaar400paar #phirekbaarmodisarkar #loksabhaelection2024 #vandematram #jayjaygarvigujarat
@amitshahofficial @bhupendrapbjp @crpaatil @bjp4india @bjp4gujarat ashalimbad
@vinodmodicom @eshanmodi @alkamodicom @parulkashyapmodi | Posted on 05/May/2024 11:23:24