Monal Gajjar Instagram – તેલુગુ ફિલ્મ ‘સુડીગાડુ’ થી અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કરનાર મોનલ ગજ્જર બોલિવૂડમાં અને ગુજરાતી ફિલ્મોમાં જાણીતા અભિનેત્રી છે. ગુજરાતી ફિલ્મ ‘થઇ જશે’ તેમની પ્રથમ ફિલ્મ છે. લોકપ્રિય ફિલ્મ ‘રેવા’, ‘શુભ યાત્રા’, ‘વિકીડાનો વરઘોડો’, ‘ વાર તહેવાર’ ‘કસૂંબો’ વગેરે ફિલ્મોમાં તેમણે ઉત્તમ અભિનય કર્યો છે.
નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ માટે એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરને વિશેષ જ્યુરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘પપ્પા તમને નહી સમજાય’, ‘કહેવતલાલ પરિવાર’ ‘લવની લવ સ્ટોરીઝ’ ‘મારા પપ્પા સુપરહીરો’, ‘કસૂંબો’ ’31st’ અને અન્ય જાણીતી ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય થકી તેઓ ગુજરાતી ફિલ્મોનો લોકપ્રિય ચહેરો બન્યા છે.
અભિનેત્રી રીવા રાચ્છે રંગમંચ પરથી પ્રસિદ્ધ ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ થી પદાર્પણ કર્યું છે. ‘બુશર્ટ -T શર્ટ’, ‘મીરાં’, ‘ સમદંર’ ‘રામ ભરોસે’ જેવી ફિલ્મોમાં તેમનાં અભિનયે ધ્યાન ખેચ્યું છે.
‘Scam 1992’ ‘Hustlers’ ‘Shoorveer’ જેવી વેબ સિરીઝ અને હિન્દી movies માં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ અંજલી બારોટની debut ફિલ્મ છે. તળની વાતને લઈને બનેલી ફિલ્મ ‘સાસણ’ માં ગામઠી પરિવેશમાં તેમને સુંદર અભિનય કર્યો છે.
પ્રસિદ્ધ ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માં debut કર્યા પછી ખૂબ ચર્ચિત ફિલ્મ ‘મીરાં’ માં અભિનેત્રી હીના જયકિશનનો અભિનય ખૂબ જ પોંખાયો છે. આ વર્ષે ‘ચૂપ’ ફિલ્મમાં તેમણે નોંધનીય અભિનય આપ્યો છે.
Take’24 round table with Actresses Full Video —WATCH NOW— on ‘Jalso Poscasts’ Youtube Channel.
Special Thanks to our Gifting partner – ‘In – XITU’ – A Student Entrepreneurial Venture @in_xitu
#jalso #jalsomusicapp #take2024 #roundtable #actresses #celebs #december2024 #actresses
#jalsopodcasts #newvideo #gujaratimovies #cinema | Posted on 27/Dec/2024 11:51:57