Kinjal Rajpriya Instagram – ઘણી ઘણી ઘણી, ઘણી ખમ્મા 🙏
સાથે આપણી આ ફિલ્મે પણ ધૂમ મચાવી છે.. આપ સૌનો પ્રેમ ગુજરાતી ફિલ્મોને નવી ટોચ પર લઇ આવ્યો છે✨❤️
#VarPadharavoSaavdhan completes 52 days in cinemas 🫶 Thank you for all this love 😇 | Posted on 29/Aug/2023 18:34:19